26 January

               ડૉ. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં એક બંધારણ સભાની રચના કરવામાં આવી, જેણે આપણા દેશના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો. આ મુસદ્દો 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં પસાર કરવામાં આવ્યો હતો અને 26 જાન્યુઆરી 195ના રોજ અમલમાં આવ્યો હતો. આજે આપણે પ્રજાસત્તાક દિન નિમિત્તે એકઠા થયા છીએ અને આપણા દેશના બંધારણનું સન્માન કરીએ છીએ. દર વર્ષે શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ દ્વારા ધ્વજ વંદન કરી આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

સમય : 7:15 કલાકે

સ્થળ : શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ