Shree Swaminarayan
Kalakunj Mandir
મંદિર એટલે આસ્થા અને અધ્યાત્મનું સંગમસ્થાન. હિંદુ ધર્મ અને સનાતન સંસ્કૃતિના પ્રતિક સમા મંદિરોએ હજારો વર્ષો પૂર્વેથી લઈને અદ્યાપિ પર્યંત અડીખમ રીતે પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે અને એના પરિણામે જ આર્જે હિંદુ ધર્મ અને વિશેષ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક કલાત્મક મંદિરો રૂપી સમૃદ્ધ ધરોહર સચવાયેલી છે અને આ ધરોહાર માનું એક અમુલ્ય ઘરેણું એટલે “ શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ…”







